Happy Fathers Day Wishes in Gujarati | પિતૃ દિવસની શુભેચ્છાઓ ગુજરાતીમાં
દર વર્ષે જૂન મહિનાના ત્રીજા રવિવારે Father’s Day મનાવવામાં આવે છે. આ દિવસ પિતા અને પિતૃત્વ માટે એક વિશેષ શ્રદ્ધાંજલિ રૂપ છે. માતા જેટલો પ્રેમ આપે છે એટલો જ પિતા પણ પોતાનું બધું ભૂલાવીને બાળકોના ભવિષ્ય માટે અઘોર પ્રયાસો કરે છે. તો Fathers Day એ સમય છે તમારા પિતાને દિલથી કદર અને પ્રેમ વ્યક્ત કરવાનો. … Read more