Yoga Day Wishes in Gujarati | યોગ દિવસની શુભકામનાઓ
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દર વર્ષે ૨૧ જૂન ના રોજ વિશ્વભરમાં ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ યોગના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક ફાયદાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવવાનો છે.આ બ્લોગ પોસ્ટમાં આપણે Yoga ના ફાયદા, યોગ દિવસની ઉજવણી અને મિત્રો-પરિવારને પાઠવી શકાય તેવી ગુજરાતી શુભકામનાઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું. વર્ષ ૨૦૧૪માં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર … Read more